ખંભાળિયા: શહેરમાં ઠેર ઠેર ખાડાઓને લઈ આપના જિલ્લા પ્રવકતા વીરેન નકુમે સરકાર પર પ્રહાર કર્યા
Khambhalia, Devbhoomi Dwarka | Aug 18, 2025
ઠેર ઠેર હાલમાં ઘણા ગામોમાં ખાડા પડી ગયા હોય અને તેને લઈને લોકોને ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે જેને લઇને આમાંથી પાર્ટીના...