Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

પોશીના: જિલ્લામાં ચોમાસા ની સિઝનો સૌથી ઓછો વરસાદ પોશીનામાં નોંધાયો

Poshina, Sabar Kantha | Sep 23, 2025
સાબરકાંઠા જિલ્લામાં આ ચાલુ સાલે ચોમાસાની શરૂઆત થી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકા પૈકી માત્ર પોશીનામાં જિલ્લામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.આજે સાંજે 4 વાગે જિલ્લા માહિતી ખાતા દ્વારા મળતી માહિતી મુજબ પોશીનામાં આ ચાલુ સાલે અત્યાર સુધીમાં કુલ 863 મીમી વરસાદ નોંધાયો છે.

MORE NEWS