આણંદ શહેર: ચારુતર વિદ્યામંડળ સહિત વિવિધ શાળા કોલેજમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ
આણંદ વલ્લભવિદ્યાનગર ચારૂતર વીધ્યા મંડળ સંચાલિત એમ.એસ.મીસ્ત્રી દ્વી ભાષી શાળા દિવાળીના એકવીસ દિવસના વેકેશન બાદ આજ થી નવા સત્ર નુ શૈક્ષણિક કાર્ય ઉમળકાભેર થનધનાટ સાથે પ્રારંભ થયો છે.સંસ્થા દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી હતી. ટેકનોલોજી થી સભર આ શાળામાં લેટેસ્ટ પધ્ધતિ દ્વારા દરેક બાળક ને શિક્ષણ આપવામાં આવે છે.