તળાજા: તળાજા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
તળાજા પોલીસ દ્વારા આગામી દિવાળીના તહેવારોને લઈને કોઈ અનિચ્છની બનાવ ન બને તેને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં પગપાળા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનના પી.આઇ એ.બી ગોહિલ સહિતનો સ્ટાફ ફૂડ પેટ્રોલિંગમાં જોડાયો હતો