ડભોઇ: ડભોઇ ખાતે ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ અંતર્ગત વર્કશોપનું આયોજન
ડભોઇ (દરભવતી) ખાતે આજે ડભોઇ નગર અને તાલુકા સ્તરે “આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન” અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક ઘર સુધી આ અભિયાન પહોંચે તે હેતુથી માર્ગદર્શન આપવામાં આવ્યું