ખંભાળિયા: પેવર બ્લોક ની કામગીરી ને લઈ સામાજિક કાર્યકર નિલેશભાઈ એ વીડિયો કર્યો વાઇરલ.
સરકારશ્રીની ગ્રાન્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે ખંભાળિયા નગરપાલિકા હાલે એવા બ્લોક છે છતાંએ કાઢીને સિમેન્ટ રોડ બનાવે છે. જેને લઈને સામાજીક કાર્યકર નિલેસભાઈ એ વીડિયો વાઇરલ કર્યો છે.આ વીગતો સાંજે 6 વાગ્યે થી મળેલ છે.