ગરબાડા: ગરબાડા તાલુકાની 29 ગ્રામ પંચાયત તેમજ વોટ સભ્ય નો જંગ 68,000 થી વધુ ઉમેદવારો સરપંચ નું ભાવી નક્કી કરશે
Garbada, Dahod | Jun 2, 2025
સમાચારની વાત કરતા આજે તારીખ 2 જુનના રોજ સાંજના ચાર કલાકે મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકામાં 29 ગ્રામ પંચાયત તેમજ સભ્યનો...