ગીતાજયંતી મહોત્સવની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરાઈ હતી. મહોત્સવના ચોથા દિવસની શરૂઆતમાં ગણેશ સ્તુતિ ૧૨ વર્ષની દીકરી કન્હાઈ ગોર દ્વારા કરાઈ હતી. ગુજરાત યોગબોર્ડ વિશેની વિસ્તૃત માહિતી વિજયભાઇ શેઠ, (યોગબોર્ડ -જિલ્લા કોર્ડીનેટર – કચ્છ) એ આપી હતી. યોગ નિદર્શન પ્રસ્તુતિમાં રિધમેટિક યોગકૃતિ કૃષિ દિનેશભાઈ ઝાલા, ઉંમર- ૧૩ વર્ષ અને એડવાન્સ આસન કૃતિ દેવલ રામભાઈ ગઢવી દ્વારા કરાઈ હતી. આ બંને દીકરીઓએ યોગનું અદ્ભુત કૌશલ્ય પ્રસ્તુત કર્યું હતું. ભારત યોગ ગીત - સમૂહ