શહેરા: શહેરા તાલુકાની બોરીયા ચોકડી પાસે રેતી ભરેલું ડમ્પર પલ્ટી જતાં ડમ્પરને નુકશાન, ચાલકનો આબાદ બચાવ
Shehera, Panch Mahals | Aug 24, 2025
શહેરા તાલુકામાં આવેલ બોરીયા ચોકડી પરથી એક ડમ્પર રેતી ભરીને પસાર થઈ રહ્યું હતું તે સમય દરમિયાન ડમ્પર ચાલકે અચાનક સ્ટેરીંગ...