સબલપુર ગામે પિતાના ઘરે રહેતી મહિલાએ સુલીપુરના પોતાના સાસરીયા વિરુદ્ધ 6 વર્ષના લગ્ન જીવન બાદ તૂં ગમતી નથી કહીને માનસિક ત્રાસ આપવાનું શરૂં કર્યું હતું અને અન્ય સ્ત્રીને લાવવાની છે કહી ટ્રેકટર માટે 2 લાખ લઈ આવ કહી પહેરેલ કપડે કાઢી મુકી હતી જે બાદ સમજાવટ બાદ પણ નિકાલ ન આવતા આખરે મહિલા પોતાના પતિ સહિત 6 સાસરિયા વિરુદ્ધ વડનગર પોલીસમાં ફરિયાદ આપી છે.