ચુડા: લીંબડી: ચુડા તાલુકા ના લાલીયાદ ગામે દાદી પૌત્ર પર તલવાર અને પાઈપ વડે હુમલા ની ઘટના થી ચકચાર મચી પોલીસે વધુ તપાસ હાથ ધરી
Chuda, Surendranagar | Sep 8, 2025
ચુડા ના લાલીયાદ ગામે રહેતા જીકુબેન નાગરભાઇ ઝાપડિયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પુત્ર વનરાજે આરોપીઓના...