જામનગર શહેર: મયુર નગર નજીક મુખ્ય માર્ગ ઉપર મસ મોટો ખાડો, વૃક્ષ નાખીને જાગૃત નાગરિકે વાહન ચાલકોને સાવચેત કર્યા #jansamasya
Jamnagar City, Jamnagar | Aug 18, 2025
જામનગર શહેરના મયુરનગર પાસે આવાસ નજીક મુખ્ય માર્ગ ઉપર મસ મોટો ખાડો પડ્યો, ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી જતા મોટો ખાડો પડ્યો...