હિંમતનગર: હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલ્કતધારકોને સરપંચો,સહકારી મંડળીઓના ચેરમેન સેક્રેટરીઓનું સમર્થન:ઉત્સવ પટેલે આપી પ્રતિક્રિયા
હિંમતનગર શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી છે જેમાં હિંમતનગર શહેર આસપાસના 11 ગામને હુડામાં સમાવવામાં આવ્યા છે જેનો 11 ગામના મિલ્કતધારકો વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે હિંમતનગર સહકારી કોટન જિન ખાતે સવારે 11 કલાકે બેઠક મળી હતી જેમાં હિંમતનગર તાલુકાના સરપંચો,ગ્રામ્ય પંથકની સહકારી મંડળીઓના ચેરમેન સેક્રેટરી હજાર રહ્યા હતા અને એમને 11 ગામના મિલ્કતધારકોના આંદોલનને સમર્થન કર્યું છે જોકે આ સમગ્ર બાબતે હુડા હટાવ સંકલન સમિતિના સભ્ય ઉત્સવ પટેલ