અંકલેશ્વર: પાનોલી પોલીસે ઉમરવાડા ગામના જોશી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી
Anklesvar, Bharuch | Aug 12, 2025
પાનોલી પોલીસે ઉમરવાડા ગામના જોશી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી.અંકલેશ્વરના ઉમરવાડા...