મેંદરડા તાલુકાના વિધાથીઓ મુસાફરી દરમિયાન હેરાનગતિનો સામનો કરવો પડે છે,વિધાથીઓ દ્રારા મોખીક અરજૂઆત પણ અવાર-નવાર કરવામાં આવી છે કેશોદ થી મેંદરડા વાય કરેણી,ઢાઢાવાડા,રાજેસર, સમઠીયાળા રુટ ઉપર ચાલતી બસને હાલતા બીજા રુટ ઉપર બસના રુટ ફેરવી દેવામાં આવે છે કેશોદ ડેપો મેનજર દ્રારા અને વિધાથીઓ દ્રારા પૂછવામાં આવે છે. તો કહે છે કે મેંદરડા બસ ડેપો માં દ્રારા જાણવામાં આવે છે કે કેશોદ ડેપોના મેનેજરને પૂછીલો