ભચાઉ: રેલ્વે પાટા ક્રોસ કરતી મહિલાનો રેલવે કર્મચારીએ જીવ બચાવ્યો, સોશિયલ મીડિયામાં વિડ્યો વાયરલ
Bhachau, Kutch | Oct 13, 2025 ભચાઉ શહેર નજીક આવેલ રેલવે પાટા ક્રોસ કરતી મહિલાનો રેલવે કર્ચચારીએ જીવ બચાવ્યો હતો. રેલવે કર્મચારીએ પોતાનો જીવ જોખમ માં મુકીને મહિલાનો જીવ બચાવ્યો હતો.