હિંમતનગર: હિંમતનગરના ધારાસભ્યે કૃષિમંત્રીને પત્ર લખી વરસાદથી નુકસાન થયેલા પાકનું સર્વે કરવા માંગ કરી
સાબરકાંઠા જિલ્લામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ અને માવઠાથી ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન અંગે હવે રાજકીય સ્તરે રજૂઆત કરવામાં આવી છે. હિંમતનગરના ધારાસભ્ય અને પૂર્વ કાયદા મંત્રી, વી ડી. ઝાલા એ રાજ્યના કૃષિ વિભાગના જીતુભાઈ વાઘાણીને પત્ર લખીને ખેડૂતોને તાત્કાલિક મદદ કરવા માંગ કરી છે. પત્રમાં ક