બાબરા શહેરના કરિયાણા રોડ પર ભનુબેન નામની મહિલાને જૂની અદાવતના કારણે તેમના જ પૌત્ર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત ભનુબેનને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બાબરા: બાબરામાં માનવતાને શરમાવે તેવી ઘટના, પૌત્રએ જ દાદી પર કર્યો હુમલો - Babra News