પેટલાદ: રણછોડજી મંદિર નજીક નવા લાઈટના પોલનુ લોકાર્પણ કરાયું, ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
Petlad, Anand | Sep 24, 2025 પેટલાદ શહેરમાં રણછોડજી મંદિર સહિત વિસ્તારમાં નવીન લાઈટના પોલ ઉભા કરવામાં આવ્યા છે.અને જેનું લોકાર્પણ ધારાસભ્ય કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.આ સમયે નગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.