વાલિયા: ડહેલી ગામ પાસે કિમ નદીના પાણી ડાઈવર્ઝન પર ફરી વળતા ભારે વાહનો વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી.
Valia, Bharuch | Sep 4, 2025
ભરૂચ જિલ્લામાં સતત વરસાદી વાતાવરણ વચ્ચે ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદની પગલે કિમ નદી ગાંડીતુર બની છે.જે નદીના પૂરના પાણી...