જામનગર શહેર: દરબાર ગઢ ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિરેથી માતાના મઢ જવા 500 જેટલા પદયાત્રીઓ રવાના થયા
Jamnagar City, Jamnagar | Sep 13, 2025
જામનગર રાજપુત સમાજના આગેવાન પ્રવિણસિંહ જાડેજા ની આગેવાનીમાં સતત 29 માં વર્ષે માતાના મઢે પગપાળા જવા સંઘ રવાના થયો છે, 500...