ગોધર: ચૂથાના મુવાડામાં મામલતદારની સસ્તા અનાજ દુકાનની આકસ્મિક તપાસ
Godhar, Mahisagar | Jul 30, 2026
મહીસાગર જિલ્લાના ગોધર તાલુકાના ચૂથાના મુવાડા ગામે મામલતદાર દ્વારા સસ્તા અનાજની દુકાનની આકસ્મિક મુલાકાત લીધી. CBDC કામગીરી પૂર્ણ કરવા અને અનાજનું સમયસર વિતરણ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું.