મહુવા: ભાજપ મહુવા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખને સસ્પેન્ડ કર્યા બાદ પ્રતિક્રિયા આપી
ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષ વિરોધી કામ કરનારા લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેને એક યાદી જાહેર કરવામાં આવી છે જેમાં મહુવા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં તેમણે પ્રતિક્રિયા આપીએ