ગઢશીશા પોલીસ સ્ટેશનમાં સને ૨૦૨૩ દરમિયાન દાખલ થયેલી ગુમનોંધના આધારે પોલીસે કાર્યવાહી કરી ગુમ થયેલ એક સ્ત્રી અને બે બાળકોને કોટા ખાતેથી સુરક્ષિત શોધી કાઢ્યા છે. સતત તપાસ અને તકેદારીપૂર્ણ કામગીરીના પરિણામે પરિવારને ફરી મળાવામાં સફળતા મળી છે. પોલીસે આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરી છે.માહિતી સાંજે 7 કલાકે પ્રાપ્ત થયેલ છે..