ખેડા: મહેમદાવાદ ખેડા રોડ પર ભમ્મરિયા કૂવા પાસે ગેરકાયદેસર કોમ્પલેક્ષ પર JCB ફરી વળ્યુ
Kheda, Kheda | Nov 11, 2025 મહેમદાવાદ ખેડા રોડ પર ભમ્મરિયા કુવા પાસે ગેરકાયદેસર બનાવવામાં આવેલ સમર કોમ્પલેક્ષ પર જેસીબી ફરી વળ્યું સમર કોમ્પલેક્ષની 35 દુકાનોની તોડી પાડવામાં આવી હતી ઔડા દ્વારા અગાઉ આ બાબતે વારંવાર જાણ કરવામાં આવી હતી ત્યારે આજે ઓરડાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ની સાથે રાખીને ત્રણ જેસીબી વડે સમર કોમ્પલેક્ષની 35 દુકાનો તોડી પાડવામાં આવી હતી.