ઉપલેટા: નાગવદર વેણુ નદીમાં બે વ્યક્તિઓ તણાયા હતા જેમાં એક વ્યક્તિનો બચાવ થયો હતો જ્યારે અન્ય એક વ્યક્તિ પાણીમાં તણાયો
Upleta, Rajkot | Sep 6, 2025
ઉપલેટા તાલુકાના નાગવદર ગામની વેણુ નદીમાં બે વ્યક્તિઓ પાણીના પ્રવાહમાં ગરકાવ થયા હતા જેમાં એક વ્યક્તિનો બચાવ થયો હતો અને...