વેજલપુર: અમદાવાદના વિરાટનગરમાં આદર્શ વિદ્યાલયની 100 ટકા ગ્રાન્ટ રદ, DEO રોહિત ચૌધરીનું નિવેદન
Vejalpur, Ahmedabad | Sep 1, 2025
અમદાવાદના વિરાટનગરમાં આદર્શ વિદ્યાલયની 100 ટકા ગ્રાન્ટ રદ કરાઇ..શાળામાં સંચાલક અને શિક્ષક વચ્ચે ચાલી રહેલા વિવાદના પગલે...