હિંમતનગર: હિંમતનગર ખાતે બીજા વર્ષે પ્રીનવરાત્રીની આયોજન થયું:ટ્યુશન ક્લાસીસના પૂર્વ વિધાર્થીઓ ગરબામાં જોડાયા
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર થી બેરણા રોડ પર આવેલ બ્રહ્મા કુમાંરીજ કેન્દ્ર સામેના મેદાનમાં સતત બીજા વર્ષે ટ્યુશન કલાસીસ ધ્વારા પ્રીનવરાત્રી મહોત્સવ યોજાયો હતો જેમાં ચાલુ સત્રના વિદ્યાર્થીઓ ઉપરાંત પૂર્વ વિધાર્થીઓ જોડાયા હતા.શ્રી ટ્યુશન કલાસીસ ધ્વારા સતત બીજા વર્ષે પણ પ્રી-નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 150થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં પૂર્વ અને ચાલુ સત્રના જોડાયેલા વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને એમાંય ગરવી ગુજરાતના ગરબા