માંડવી સિવિલ હોસ્પિટલ ખાતે "સર્વાઈકલ કેન્સર" ની રસી માટે દીકરીઓ માટે નિ:શુલ્ક કેમ્પ યોજાયો આ કેમ્પમાં માનવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે વિશે ઉપસ્થિત રહ્યા હતા અને સર્વાઇકલ કેન્સર અંગે વધુને વધુ લોકોને જાગૃતિ લાવવા અપીલ કરી હતી. માહિતી સાંજે 5:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.