પાલીતાણા: વાવડી ગામે રોડના કામનું ખાતમુરત કરવામાં આવ્યું પાલીતાણા ધારાસભ્ય ભીખાભાઈ બારેજા ઉપસ્થિત રહ્યા
પાલીતાણા 102 વિધાનસભા વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારમાં રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા સાહિત્ય સ્થાનિક આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ટાણા વાવડી સહિત ગામોને જોડતા વિવિધ રોડોના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ડામર રોડનું કામ શરૂ કરવામાં આવતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે