તળાજા: તળાજામાં બિનઆયોજિત ખોદકામથી અડધું શહેર અંધારામાં
તળાજા શહેરમાં ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા ચાલી રહેલી પાણીની પાઈપલાઈન કામગીરી હવે વિવાદમાં આવી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, કોઈપણ પૂર્વ આયોજન વગર કરવામાં આવતા ખોદકામને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તળાજાના વોર્ડ નંબર 4 ના કાઉન્સિલરના પ્રતિનિધિ પંકજભાઈ બારિયાએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પાઈપલાઈનના કામ દરમિયાન જેસીબી દ્વાર