જેસર: તાલુકા ભાજપ દ્વારા પંડિત દિન દયાલ ઉપાધ્યાયની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ વૃક્ષારોપણ કરાયું
જેસર તાલુકા ભાજપ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં પંડિત દિન દયાલ ઉપાધ્યાયની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી અને વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં તાલુકા ભાજપ પ્રમુખ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો