લીંબડી: લીંબડી તાલુકાના ચોકી થી લીંબડી તરફ આવી રહેલી કાર ઉંટડી ગામે પહોંચતા એકાએક આગ ભભૂકી ઉઠતા અફરા તફરી મચી જવા પામી હતી
Limbdi, Surendranagar | Aug 17, 2025
લીંબડી હડાળા રોડ પર ઉંટડી ગામે અકસ્માતે કારમાં આગ ભભૂકી ઉઠતા અફરા તફરી મચી જવા પામી હતી. ચોકી થી લીંબડી તરફ આવી રહેલી...