ધંધુકા: ભાલના બે દિવ્યાંગ ક્રિકેટરોની કમાલ – સૌરાષ્ટ્ર ટીમ બની ચેમ્પિયન.
*ભાલના બે દિવ્યાંગ ક્રિકેટરોની કમાલ – સૌરાષ્ટ્ર ટીમ બની ચેમ્પિયન. વડોદરા ખાતે યોજાયેલી એક દિવસીય વ્હીલચેર ક્રિકેટ લીગમાં ધંધુકા તાલુકાના ભાલ વિસ્તારના બે દિવ્યાંગ ક્રિકેટરો ખોડાભાઈ જોગરાણા (રાયકા) અને વાસુદેવસિંહ ચુડાસમા (પીપળ)એ શાનદાર પ્રદર્શન કરીને સૌરાષ્ટ્ર ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. “વ્હીલ પર વીર, મેદાનમાં શૂરવીર” થીમ સાથે ટૂ.