વઢવાણ: સુરેન્દ્રનગરના તરણેતરના લોકમેળામાં 8 થી 10 શખ્સો દ્વારા છુટા હાથની મારામારી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
Wadhwan, Surendranagar | Aug 30, 2025
સુરેન્દ્રનગરના વિશ્વવિખ્યાત અને તેના મેળામાં હજારો લોકો મેળવવા આવે છે ત્યારે બે જૂથો વચ્ચે કોઈ કારણસર મારામારી સર્જાયતી...