ખંભાળિયા: ભોગત ગામે દરિયાકાંઠે ચાલતા જુગારધામ પર એલસીબીના દરોડા રૂ. 3,00,500ના મુદ્દામાલ સાથે મહિલાઓ સહિત નવ ઝડપાયા
Khambhalia, Devbhoomi Dwarka | Aug 26, 2025
દેવભૂમિ દ્વારકા એલસીબીએ બાદમી ના આધારે ભોગાત ગામે રેડ કરતા દરિયાકાંઠે જાહેરમાં ગંજીપત્તા ના પાના વડે પૈસાની હાર જીતનો...