નડિયાદ: ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને ગુતાલ ગામે ‘હર ઘર સ્વદેશી અભિયાન ની ઉજવણી કરવામાં આવી.
વિકાસ સપ્તાહ કાર્યક્રમ-૨૦૨૫. ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને ગુતાલ ગામે ‘હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી’ અભિયાનની ઉત્સાહભેર પૂર્વક ઉજવણી કરવામાં આવી.વિકાસરથ આવી પહોંચતા ગ્રામજનોએ ઉત્સાહભેર વિકાસરથની વધામણી કરી.વિકાસ સપ્તાહ–૨૦૨૫ની ઉજવણીના આજે બીજા દિવસે નડીયાદ તાલુકાના ગુતાલ ગામે વિકાસરથ આવી પહોંચતા ગ્રામજનોએ ઉત્સાહભેર વિકાસરથની વધામણી કરી હતી.