31 ડિસેમ્બરને ધ્યાને રાખી પોલીસ દ્વારા નીલમબાગ સહિતના વિસ્તારોમાં DYSP ની હાજરીમાં ચેકિંગ હાથ ધરાયું
Bhavnagar City, Bhavnagar | Dec 27, 2025
31 ડિસેમ્બરને ધ્યાને રાખી પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આગામી સમયમાં 31 ડિસેમ્બરને લઈને શહેરમાં કોઈ અર્ચના બનાવ ન બને અને પ્રોહીબિશન અંગે કોઈપણ પ્રકારે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવાના હેતુથી શહેરના નિલમબાગ સહિતના વિસ્તારોમાં તેમજ વિવિધ પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં DYSP સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.