મુન્દ્રા: વણ શોધાયેલ મોટરસાઈકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી મુંદરા પોલીસ
Mundra, Kutch | Sep 16, 2025 વણ શોધાયેલ મોટરસાઈકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી મુંદરા પોલીસ. પકડાયેલ આરોપી:- મનોજ રમેશ કુવરિયા, રહે.ગણેશ મંદીરની પાછળ ગોયરસમા તા.મુંદરા.