અમરેલીમાં વરસ્યા કૃષિજીવનદાતા મેઘરાજા–મુરઝાયેલા પાકે પામી લીલીછમ તાજગી,કપાસ-મગફળીના પાકને આપ્યો નવસંજિવની સ્પર્શ
Amreli City, Amreli | Aug 17, 2025
અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસતા વરસાદે એક મહિના માટે મુરઝાયેલા કપાસ અને મગફળીના પાકને ફરી નવી તાજગી...