બાબરા: બાબરામાં પૈસા મુદ્દે આધેડએ ઝેરી દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ, સારવાર અર્થે ખસેડાયા અમરેલી
Babra, Amreli | Nov 26, 2025 બાબરા વિસ્તારમાં પૈસાને લઈને થયેલી બોલાચાલી બાદ બાબુભાઈ ઓતરાડી નામના આધેડે ઝેરી દવા પી લેતા હલચલ મચી હતી. પરિસ્થિતિ ગંભીર બનતા પરિવારજનો દ્વારા તરત જ તેમને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ વધુ સારવાર ચાલી રહી છે.