ખંભાળિયા: ખંભાળિયા તાલુકાના સોનારડી ફિડરમાં વીજ ધંધિયાને કારણે ખેડૂતોમાં ભારે રોષ pgvcl કચેરીએ પહોંચ્યા રજૂઆત કરવા#jansamasya
દ્વારકા જિલ્લામાં વીજ ધાંધિયાથી ખેડૂતો પરેશાન. ખંભાળિયા તાલુકાના સોનારડી ફિડરમાં વીજ ધંધિયાને કારણે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો.. સોનારડી ફીડર હેઠળ આવેલા અનેક ગ્રામ્ય વિસ્તારોમા પૂરતો વીજ પુરવઠો ના મળતો હોવાથી ખેડૂતો પરેશાન.. છેલ્લા 10 દિવસથી વીજ ધંધિયા કારણે પરેશાન થયેલા મોટાભાગના ખેડૂતો PGVCL કચેરી ખાતે પહોંચ્યા રજુવાત કરવા.... ખેડૂતો એ તાત્કાલિક વીજ પુરવઠો આપવાની માંગ કરી .... જો વીજ પુરવઠો નહિ મળે તો આત્મવિલોપન ની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી