ખાપટ ગામે ફેન્સિંગ તોડી 2 સિંહોએ ગાયો પર કર્યો હુમલો,50 થી વધુ ગાયો જીવ બચાવવા દોડી,6 ગાયોનું સિંહો દ્વારા મારણ
Veraval City, Gir Somnath | Aug 24, 2025
ઊનાના ખાપટ ગામે સિંહોએ ગૌશાળામાં ફેન્સિંગ તોડી પ્રવેશ કરી ગાયો પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે.મધરાત્રે 2 સિંહો...