મહેમદાવાદ: સ્મશાનગૃહ,સર્વોદય સો,ગંગનાથ મહાદેવ જેવા આસપાસના અનેક વિસ્તારોમાં લોકો ઉભરાતી ગટરોની,તેના રેલાઓથી લોકો હેરાન #Jansamasya
#Jansamasya : મહે.સ્મશાનગ્રુપ તરફ જવાના રોડ રસ્તા તૅમજ આસપાસના વિસ્તારોમાં ઉભરાતી ગટરો, તેના રેલાઓ, તેની દુર્ઘધ, ગંદકી જેવી સમસ્યાઓથી લોકો હેરાન-પરેશાન.ભોયવાડાથી રામનગર, તૅમજ ગોકુલ નગર અને સર્વોદય સો. વિસ્તાર જેવા આસ પાસના અનેકો વિસ્તારના રોડ રસ્તા ઉપર ગંદા ગટરના પાણીના રેલાઓ જ્યાંથી મૃત્યુ બાદ અંતિમવિધિ માટે નનામીમા કૈલાસધામ લઇ જવા માટે પણ આ ગંદા પાણીમાથી પસાર થઇ જવુ પડે છે. આ સમસ્યાઓને લઈને સ્થાનિકો દ્વારા વારંવાર કરાઈ છે રજુઆતો..!