માંગરોળ: ગીજરમ સહિત સંખ્યાબંધ ગામના કેળા પકાવતા ખેડૂતો ને માત્ર ₹૩ થી ૪ ભાવ ચુકવી શોષણ કરતાં દલાલો વેપારીઓ સામે ખેડૂતો નો વિરોધ
Mangrol, Surat | Sep 15, 2025 માંગરોળ તાલુકાના ગીજરમ આંકડોદ સહિત સંખ્યાબંધ ગામના કેળા પકવતા ખેડૂતોને માત્ર ત્રણથી ચાર રૂપિયા ભાવ ચૂકવી બજારમાં ૨૦ થી ૩૦ રૂપિયા નું વેચાણ કરતા વેપારીઓ દલાલો સામે ખેડૂતોમાં તીવ્ર રસ જોવા મળી રહ્યો છે ચાલુ વર્ષે કેળા પકવતા ખેડૂતોનું બહુ મોટા પાયે શોષણ થઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે સરકાર યોગ્ય નીતિ બનાવી ખેડૂતોને પોષણ સમભાવ આપે તેવી માંગ ઉઠી રહી છે