નાંદોદ: જાગૃત નાગરિક કૌશિક વસાવા એ રાજપીપળા થી ખમાર જતા વચ્ચે પુલ ખાડા બાબતે #viral વાયરલ કર્યો.
Nandod, Narmada | Oct 31, 2025 નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા થી ખમાર જતા કરસન નદી પર બનાવેલા પુલ ઉપર અતિશય ખાડા હોવાથી ને ઘણી મુશ્કેલી પડી રહે છે તે બાબતે વીડિયો વાયરલ કરીને આક્ષેપો કર્યા છે.