આજે સોમવારે સાંજે 6 વાગ્યાની આસપાસ રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળી રાણીપ પહોંચ્યા હતા.જ્યા મંત્રીએ રાણીપ ST ડેપોની મુલાકાત લીધી હતી.જેમાં મુસાફરો સાથે ચર્ચા કરી હતી.તેમજ કર્મચારીઓ સાથે પણ ચર્ચા કરી હતી.અને મુસાફરો માટે કરાયેલી સુવીધાનું નિરિક્ષણ કર્યુ હતુ.