નાંદોદ: નાંદોદ ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે રાજપીપલા ખાતે દિવાળી ની ભવ્ય ઉજવણી કરી.
Nandod, Narmada | Oct 21, 2025 આદિવાસી સમાજમાં દિવાળી નિમિત્તે પરંપરાગત રીતે થતું દીવી કાઢીને નકારાત્મક અસર, રોગ, દોષ, પીડા અને કષ્ટમાંથી મુક્ત કરી સકારાત્મક ઉર્જાના સંચાર સાથે સુખ સમૃદ્ધિ ના નવા અવસર સાથે ધાર્મિક કાર્ય કર્યું.