ભચાઉ: કચ્છમાં યુરીયા ખાતરની અછત બાબતે AAPના નેતા ડાયાભાઈ આહિરે ભચાઉથી પ્રતિક્રિયા આપી
Bhachau, Kutch | Nov 21, 2025 કચ્છ જિલ્લામાં યુરીયા ખાતરની અછતને કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. ત્યારે ખેડૂતોને ખાતર વિના પરત ફરવાનો વારો આવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા ડાયાભાઈ આહિરે સોશિયલ મીડિયામાં વિડ્યો વાયરલ કરીને સમગ્ર માહિતી આપી હતી.