જુનાગઢના ઉપલા દાતાર ખાતે દિવાળીના તહેવાર દરમિયાન યાત્રાળુના ગળામાંથી સોનાનો ચેન અજાણી વ્યક્તિએ ચોરી કરી ગયો હોવાનો મામલો સામે આવ્યો છે.જેતપુરના રીક્ષા ડ્રાઈવર અરવિંદભાઈ ચાવડા પોતાના પરિવાર સાથે દિવાળીની રજા માણવા જુનાગઢ આવ્યા હતા. તેઓ 22મીના રોજ ઉપલા દાતાર પર્વત ચઢવા ગયા હતા. દાતાર બાપુ ની જગ્યામાં આરતી દરમિયાન ભીડનો લાભ લઈ ફરિયાદી અરવિંદભાઈ ના 16 વર્ષના દિકરાના ગળામાંથી 3.830 ગ્રામ વજનનો 29 હજારનો સોનાનો ચેન અજાણી વ્યક્તિએ ચોરી કર્યાની ફરિયાદ